મેં અરુંધતી ને વાચી. સમજી. અને પછી લખી રહ્યો છું. મારા મિત્રો કદાચ, કદાચ, મને કદી માફ નહિ કરે આ લખવા બદલ, ગઈ કાલ સુધી હું એમને ધિક્કારતો હતો. આજે એમની વાત સાંભળીને આંખોમાંથી પાણી વહી ગયા. શું આજે આપણે એટલા બધા પડી ગયા છીએ કે તીર કામઠાની સામે આપણે સેના અને દારૂગોળો વાપરવાની વાત કરી રહ્યા છીએ? શરમ આવે છે ચિદમ્બરમને? તમે હજી કેટ કેટલાને મારશો? કેટકેટલા નિર્દોષોને મારશો? હવે તો બસ કરો. તમે એક DandakaraNya ને પાંચ પાંચ રાજ્યો વચ્ચે વેહ્ચી દીધું. કઈ શરમ નો આવી તમને? તમે એ લોકોને ખુલ્લે આમ મારી રહ્યા છો જે ફક્ત તીર કામઠા લઈને પોતાની જિંદગી જીવી રહ્યા છે? અને તમે એ લોકો સામે તમારી આર્મી ઉતારવાની વાત કરી રહ્યા છો? જો આજે એ લોકોની સાથે અરુંધતી નાં હોતે તો એ લોકોનું કોણ હોત? આજે આટલુંજ આગળ હવે પછી. પણ એક વાત સમઝી લેજો તમે સહુ, અરુંધતી ગાંધીનો અવતાર થઇ ને આવી છે. નાં માનતા હો તો આ વાંચી જજો. પછી તમારા કોમેન્ટ્સ આપજો.
click this link. અરુંધતીનો ગાંધી વિથ ગનસ વાંચવા માટે અહી ક્લિક કરો.
Archive for the ‘Hindi’ Category
મારી મેંદી નો રંગ ઉડી જાયરે, સુરજ ધીમા તપો, ધીમા તપો,
મારો કંકુનો ચાંદલો ચોળાય્રે, સુરજ ધીમા તપો, ધીમા તપો.,
મારી વેણી લાખેણી કરામાંયેરે, સુરજ ધીમા તપો, ધીમા તપો,
મારી પાની સુવાળી બળી જાયેરે, સુરજ ધીમા તપો, ધીમા તપો.,
મારા કેમે નો પંથ પુરા થાયેરે, સુરજ ધીમા તપો, ધીમા તપો,
જેને શોધું તે દૂર સરી જાયેરે, સુરજ ધીમા તપો, ધીમા તપો,.
Look at this video.
એ આ જુઓ, આ લોકોએ, હું લોકો કહું છું કેમકે, પાંચ ભેંસ આખા ટોળાને બોલાવી લાવી. એમણે કઈ ભાષામાં વાત કરી હશે?
watch?v=LU8DDYz68kM

છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો, બાપુ !
સાગર પીનારા ! અંજલિ નવ ઢોળજો, બાપુ !
અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું :
ધૂર્તો-દગલબાજો થકી પડિયું પનારું :
શત્રુ તણે ખોળે ઢળી, સુખથી સૂનારું :
આ આખરી ઓશીકડે શિર સોંપવું, બાપુ !
કાપે ભલે ગર્દન ! રિપુ-મન માપવું, બાપુ !
સુર-અસુરના નવયુગી ઉદધિ-વલોણે,
શી છે ગતાગમ રત્નના કામી જનોને ?
તું વિના, શંભુ ! કોણ પીશે ઝેર દોણે !
હૈયા લગી ગળવા ગરલ ઝટ જાઓ રે, બાપુ !
ઓ સૌમ્ય-રૌદ્ર ! કરાલ-કોમલ ! જાઓ રે, બાપુ !
કહેશે જગત : જોગી પણા શું જોગ ખૂટ્યા ?
દરિયા ગયા શોષાઈ ? શું ઘન-નીર ખૂટ્યાં ?
શું આભ સૂરજ-ચંદ્રમાનાં તેલ ખૂટ્યાં ?
દેખી અમારાં દુઃખ નવ અટકી જ્જો, બાપુ !
સહિયું ઘણું, સહીશું વધુ : નવ થડકજો, બાપુ !
ચાબુક, જપ્તી, દંડ, ડંડા મારના,
જીવતાં કબ્રસ્તાન કારાગારનાં,
થોડાઘણા છંટકાવ ગોળીબારના –
એ તો બધાંય જરી ગયાં, કોઠે પડ્યાં, બાપુ !
ફૂલ સમાં અમ હૈડાં તમે લોઢે ઘડ્યાં, બાપુ !
શું થયું – ત્યાંથી ઢીંગલું લાવો-ન લાવો !
બોસા દઈશું – ભલે ખાલી હાથ આવો !
રોપશું તારે કંઠ રસબસતી ભુજાઓ !
દુનિયા તણે મોંયે જરી જઈ આવજો, બાપુ !
હમદર્દીના સંદેશડા દઈ આવજો બાપુ !
જગ મારશે મે’ણાં : ન આવ્યો આત્મજ્ઞાની !
ના’વ્યો ગુમાની – પોલ પોતાની પિછાની !
જગપ્રેમી જોયો ! દાઝ દુનિયાની ન જાણી !
આજાર માનવ-જાત આકુલ થઈ રહી, બાપુ !
તારી તબીબી કાજ એ તલખી રહી, બાપુ !
જા, બાપ ! માતા આખલાને નાથવાને,
જા વિશ્વહત્યા ઉપરે જળ છાંટવાને,
જા સાત સાગર પાર સેતુ બાંધવાને –
ઘનઘોર વનની વાટને અજવાળતો, બાપુ !
વિકરાળ કેસરિયાળને પંપાળતો, બાપુ !
ચાલ્યો જ્જે ! તુજ ભોમિયો ભગવાન છે, બાપુ !
છેલ્લો કટોરો ઝેરનો પી આવજે, બાપુ !
- ઝવેરચંદ મેઘાણી
ज़हर की ये कटोरी आखरी है बापू,
पी जाना इसको, ओ सागर को पीनारे, इक बूंद भी ना गिरना बापू.
सिर्फ विश्वास पर चला है जीवन आपका, लेकिन अब
धूर्तोसे पड़ा पनारा, दगलबाजोसे पड़ा पनारा,
शत्रुकी गोदमें अपना शिर सोपना बापू.
काटले गर्दन पर, दुश्मनोका मन नापना बापू,
जहरकी ये कटोरी है आखरी बापू.
सुर असुरके इस नवयुगी समुद्रीमंथनमें
किसीको कुछ नहीं पता, रत्नोंके कामी जनोको
तुझ बिन कौन पिएगा जहर ओ शंकर.
दिल तक पी लेनेको जल्दी जाओ बापू,
ओ सौम्य रौद्र, कराल कोमल जाओरे बापू .
कहेगा जगत, जोगिके जोग खूटे?
समंदर शोष लिए, क्या धन खूटे?
क्या आकाशमे सूर्य चन्द्र के तेल खूटे?
दुःख हमारे देख के कभी ना रुकना बापू.
सहा है और सहेंगे, पीछे ना हटना बापू.
चाबुक, जप्ती, दंड, डंडा मारना,
जिन्दा कर्ब्रस्तानमें दफनाना
ऊपरसे छींटे गोलीबार के, बापू,
वो तो सब सह लिए, आदत हो गयी बापू,
फुल जैसे हमारे ह्रदयको लोह बनाया बापू,
ज़हर की ये कटोरी आखरी है बापू,
पी जाना इसको, ओ सागर को पीनारे, अंजलि ना गिराना बापू.
सिर्फ विश्वास पर चला है जीवन आपका, लेकिन अब
धूर्तोसे पड़ा पनारा, दगलबाजोसे पड़ा पनारा,
शत्रुकी गोदमें अपना शिर सोपना बापू.
काटले गर्दन पर, दुश्मनोका मन नापना बापू,
जहरकी ये कटोरी है आखरी बापू.
सुर असुरके इस नवयुगी समुद्रीमंथनमें
किसीको कुछ नहीं पता, रत्नोंके कामी जनोको
तुझ बिन कौन पिएगा जहर ओ शंकर.
दिल तक पी लेनेको जल्दी जाओ बापू,
ओ सौम्य रौद्र, कराल कोमल जाओरे बापू .
कहेगा जगत, जोगिके जोग खूटे?
समंदर शोष लिए, क्या धन खूटे?
क्या आकाशमे सूर्य चन्द्र के तेल खूटे?
दुःख हमारे देख के कभी ना रुकना बापू.
सहा है और सहेंगे, पीछे ना हटना बापू.
चाबुक, जप्ती, दंड, डंडा मारना,
जिन्दा कर्ब्रस्तानमें दफनाना
ऊपरसे छींटे गोलीबार के, बापू,
वो तो सब सह लिए, आदत हो गयी बापू,
फुल जैसे हमारे ह्रदयको लोह बनाया बापू,
क्या हुवा अगर वहां से खाली हाथ लौट आओ
बोसा देंगे, अगर खाली हाथ लौट आओ,
तुम्हारे गले लगेंगे हम रस झरती भुजाओ के साथ.
दुनियाके मुह तो लग आओ बापू,
हमदर्दीके संदेशे दे आओ बापू,
दुनिया कहेगी, ना आया आत्म-ज्ञानी,
ना आया गुमानी, खुद की पोल पिछानी,
देखा बड़ा जग प्रेमी, खुदही को ना पिछाना
बीमार है सारी ये मनुष्य जाती बापू,
तेरी दावा की प्यासी है ये बापू.
जा बाप मदभरे बैलको कुचलनेको
जा विश्वहत्या पर थोडा पानी छिडकने.
जा सात सागर पार सेतु बाँधने को.
घनघोर वन के रास्ते को दिखता जा बापू,
विकराल सिंहको अपने वशमें करता जा बापू.
चला जा, तेरा राहबर तू ही बनना बापू,
आखरी कटोरी जहरकी पी आना बापू,
राष्ट्रीय शायर झवेरचंद मेघानी की यह रचना गाँधीजी जब गोलमेजी परिषद् में गए थे तब लिखी गयी थी. और गांधीजी को हाथो हाथ पहुचाई गयी थी.
conference
Twitter