Brutal Police of Bhopal
This is shocking police brutality happened in Bhopal.
see and you will come to know how our country is being governed.
According to Times of India,The “dreaded” Maoist captured by joint forces on Wednesday the only one apparently caught alive at the encounter site where eight rebels lay dead is a 20-year-old mute and mentally challenged youth from Duli village. No wonder, police haven’t been able to make him speak. In what may cast a shadow on the way the police are rounding up suspects, Rameshwar Murmu has been branded a hardcore Maoist and slapped with the most stringent of charges, including sedition under Unlawful Activities Prevention Act (UAPA). The Midnapore court on Thursday remanded him in 15 days judicial custody. While on Wednesday, the cops claimed the “captured Maoist” was too stunned at the loss of so many comrades to speak and admitted that he hadn’t said a word, Rameshwar’s father, Bankim Murmu, cried, “My son can’t speak. He may scream if you hit him, but he can’t speak a word.” The Murmus live right behind Wednesday’s encounter site. Bankim says Rameshwar suffers from congenital epilepsy and developed ENT problems at a very young age leading to loss of speech and hearing. He produced medical records to support his claim. “He can only make barely legible sounds. It affected his behaviour and he lost his mental balance. That is why he could not pursue education beyond class IV,” a tearful Bankim told TOI on Thursday. Bankim owns a mud house and a small plot of land on the edge of Ranjya forest where the bloody encounter took place on Wednesday. His elder son, Ram, works in a factory in Orissa.
This is shocking police brutality happened in Bhopal.
see and you will come to know how our country is being governed.
આ બધું શું થઇ રહ્યું છે આ દેશમાં? શું આપણે આમજ મુક અને બધીર બનીને આ બધો તમાશો જોતા રહેશું? આજે દેશનો હર એક રહેવાસી જાણે છે કે આ કાળજાળ મોંઘવારી કોના લીધે આવી છે? આ શરદ પવાર જેના ઉપર IPL નાં આક્ષેપો થયા કે તરત હોસ્પિટલમાં દોડી ગયો. એનું વાકું મોઢું હજી વધુ વાકું બનશે બાપ. અરે હજુતો તારા કયા કયા અંગો વાંકા બનશે તને નથી ખબર. તું તો હજુ તારી જાતને બચાવવામાં પડ્યો છે, અરે ભૂલી જા ભાઈ ક્યાં સુધી અમ ગરીબોના નિહાકા લઈશ? આ પ્રજા આજે અબજોમાં પહોચી છે. નેતાઓ,તમે બધા કદાચ પૈસે ટકે સુખી હશો પણ તમે આજે કઈ ખાઈ પી શકો છો? પેલો મનમોહન, બે બે વાર તો બાયપાસ કરાવી ચુક્યો છે. અને પેલો કરુણાનિધિ ગયો કે જાઉં એવી સ્થિતિમાં છે. અને આ મહારાષ્ટ્રના મહારાજા , આ ઉમરે પણ પાછો પોલીટીક્સમાં આવ્યો, કેમકે જાણે છે કે દીકરામાં કૌવત નથી. સગો ભત્રીજો હરાવી જશે. અને ભત્રીજો તે કેવો? બે બહેનો પરણી બે ભાઈઓને. એક બહેનનો છોકરો એક અને બીજીનો બીજો. આજે બંને એક બીજા નાં દુશ્મન. આજ તો આપણા હિન્દુસ્તાન ની કહાણી છે. બાકી જો તમે એમ માનતા હો કે અંગ્રેજોએ હિન્દુસ્તાન મોગલો પાસે થી લીધું તો ભૂલી જજો. જ્યારે અંગ્રેજોએ હિન્દુસ્તાન લીધું ત્યારે મોગલો નહોતા, મરાઠાઓ હતા. અને, આજ ની જેમજ એ લોકો ઉઘરાણી કરતાતા.
નાં માનો તો પૂછો, સિંધિયા કોણ હતો? ગાયકવાડ કોણ હતો? ભોંસલે કોણ હતો ભાઈ? અને પેશ્વા? કેટલા પ્રદેશ ઉપર એમનું રાજ હતું? અરે ભાઈ આખા આજના પાકિસ્તાનથી ઓરિસ્સા અને તમિલનાડુ સુધી એમનુજ રાજ હતું અને એ લોકોએ છાબડી પર ધરીને આપી દીધું અંગ્રજોને. આપણને તો એજ શીખવાડવામાં આવી રહ્યું છે કે મોગલો પછી અંગ્રેજો આવ્યા. પણ સાચી વાત કોણ કહેશે? કેમ આપી દીધું તમે બધું? જેમ આજે તમે આખી IPL , BT બ્રીન્જલ, BT રૂ એટલે કે BT cotton વેચી રહ્યા છો. દેશનેજ વેચી રહ્યા છો. એજ રીતે તમે સહુએ આ દેશ અંગ્રેજોને વેચી દીધેલો. ત્યારે પણ ગુજરાતે દેશને બચાવેલો, આજે પણ ગુજરાતજ આ દેશ ને બચાવશે. શરદ પવાર, તારું વાંકું મોઢું વાકુજ રહેશે. બાકી તો પ્રણવ અને મનમોહન અને સોનિયા બધાજ તારા ગુલામો છે.
આ જુઓ, આ પ્રૂફ આપુછું વિકિપીડિયામાંથી.
Different Maratha (also called as Rastriks or Maha-rathis or Mahrattas) rulers during Medieval period (before 12th century) include Satavahana and Rashtrakuta. They re-united into historical prominence under the leadership of Chhatrapati Shivaji in the 17th century. Shivaji Maharaj, born into the Bhosale clan of Marathas, secured an independent state by dint of lifelong struggle and thereby founded an empire, the remnants of which lasted until the independence of India in 1947. The state thus founded by Chhatrapati Shivaji attained its zenith under the Peshwas in the 18th century, extending from the Indus in present-day Pakistan to Orissa in the east and from the Punjab to central Karnataka in the south. The kingdom of Thanjavur in present-day Tamil Nadu was also ruled by a Maratha dynasty, albeit outside the ambit of the main Maratha Empire. At its peak, the Maratha Empire established a protectorate over the Mughal emperor and paramountcy over the numerous Rajput chieftains of Gujarat, Rajasthan, Central India and elsewhere. They had also brought the Punjab under their sway and ended Muslim rule there, setting the conditions for later Sikh control. This vast empire declined gradually after the third battle of Panipat (1761); by 1818, all of present-day India had fallen to the British East India Company.
જો આપણે આપણોજ ઈતિહાસ નાં જાણતા હોય તો આપણે હીજડા છીએ.
આજે, હમણાજ નગીનદાસ સંઘવીનો ચિત્રલેખામાં લેખ વાંચ્યો. “બોલો, આમને ‘ગાંધીવાદી’ કહેવાય?” આ લેખ તો સાહેબે લખ્યો પણ એમણે અરુન્ધતીનો ફક્ત એકજ કોમેન્ટ ધ્યાનમાં લીધો છે. એમણે આખો નિબંધ નથી વાંચ્યો. હું શ્રી નગીનદાસ સંઘવીજીને એક લિંક મોકલાવા માંગુ છું.
નગીનદાસભાઈ તમે એ દંડકઅરણ્ય માં ક્યારેય ગયા નથી કે જવાના પણ નથી, જ્યાં અરુંધતીએ જઈને રાતો ની રાતો ગુજારી છે, ત્યાં જઈને, જો હિમ્મત્ત હોય તો, લખો, પણ તમે હવે આ વયે ત્યાં જવાનાનથી. જો તમે પોતે ત્યાં જઈને રીપોર્ટીંગ નાં કરવાના હો તોઆવો આક્ષેપ તો નાં મુકો તેમના પર. તેઓ એ તો ચોખ્ખું કીધું છે કે આ એ લોકોએ નથી કર્યું. આ તો CPM વાળાએ ચૂંટણી જીતવા કર્યું છે. તમને ખબર છે કેમ મમતાએ CBI ની માંગણી કરી? કાઈ તો કારણ હશેને ભાઈ શ્રી નગીનદાસજી. anyway જરા આટલું વાંચી જજો, આંખમાંથી આંસુ નાં ટપકે તો કહેજો. જો તમે સાચા ગુજરાતી હશો અને કોઈનોયે પગાર ખાધા વગર લખતા હશો તો આ વાચ્યા પછી તમે તમારું મંતવ્ય બદલશો, મને ખાતરી છે. અને હું હમેશા તમારી સાથે ચર્ચા કરવા તય્યાર છું. સાહેબ.
આજે આખી દુનિયા જાણે છે કે સુભાષબાબુની પહેલી પ્રેરણાનું બિંદુ ગાંધીજ હતા. તેમ છતાં તેમણે શસ્ત્રો ઉઠાવ્યા અને દિમાપુર સુધી આવ્યા. સાહેબ ઈતિહાસ કેમ ભૂલો છો? આજના કોઈ ગાંધીના અનુયાયીઓ જો સુભાષબાબુને રસ્તે જવા માંગતા હોય તો તમે કે કોઈ ઉદ્યોગપતિ કે કોઈ રાજકારણી તેમણે રોકી શકવાનો છે? અને અરુંધતીએ તો મરાઠી પત્રકાર પરિષદમાં ખુલ્લું આવ્હાન આપું છે કે હું સરહદ ની આ પાર છું. મને પકડો અને જેલ માં નાખો.
પણ મારી સાથે વાત પણ કરવા પહેલા આ વાંચી જજો. જો કે હું નથી ધારતો કે તમે આ વાંચ્યા પછી પણ … કેમકે એ માંધાતાઓ જેને માટે તમે લખો છો, તમને તમારો મત બદલવા નહિ દે. પણ ખેર, વાંચો તો સહી. અને પછી કહો કે હું જે કહું છું તે સાચું છે કે ખોટું છે? ગાંધીએ જે ચંપારણમાં ક્રાંતિ કરેલી તેજ પ્રદેશમાં આજે લોહિયાળ જંગ ખેલાઈ રહ્યો છે બાપ.આપણા ગાંધીવાદી દિગ્ગજ નારાયણ દેસાઈને પણ આ ગવર્મેન્ટ ત્યાં જવા નથી દેતી સાહેબ. તમે જશો તે દેશમાં? આ વાંચો પછી જેને વિષે જે લખવું હોયે તે લખજો “Click Here.” જો તમારામાં જરા પણ માનવતા હોયે તો આ વાંચીને પછી લખજો. અરે ભાઈ તમારે ઘરે બેસીને ચિત્રલેખા માટે લખવું બહુ સહેલું છે. ત્યાં જઈને અરુંધતીની જેમ હીરો થઇ ને લખો તો જાણું. બાકીતો પોલું છે તે બોલ્યું છે અને ચિત્રલેખાએ છાપ્યું છે.
Please do not comment on this article unless you have read the essay of Arundhati Roy, Gandhi with Guns, published in the Guardian UK. the link is provided here. http://www.guardian.co.uk/books/2010/mar/27/arundhati-roy-india-tribal-maoists-1
(શાર્દૂલવિક્રીડિત)
ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં !
(માલિની)
મધુર સમય તેવે ખેતરે શેલડીના,રમત કૃષિવલોનાં બાલ ન્હાનાં કરે છે;
કમલવત ગણીને બાલના ગાલ રાતા,રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે !
(અનુષ્ટુપ)
વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી,
અહો ! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દીસે !
(વસંતતિલકા)
ત્યાં ધૂળ દૂર નજરે ઊડતી પડે છે,
ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે
ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને,
તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતાં !
(મંદાક્રાન્તા)
ધીમે ઊઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી,વૃદ્ધા માતા નયન નબળાં ફેરવીને જુએ છે;
ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને,જોતાં ગાતો સગડી પરનો દેવતા ફેરવે છે.
(અનુષ્ટુપ)
ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં;
કૃષિક, એ ઊઠી ત્યારે ‘આવો, બાપુ !’ કહી ઊભો.
(શાર્દૂલવિક્રીડિત)
‘લાગી છે મુજને ત્રુષા, જલ જરી દે તું મને’
બોલીનેઅશ્વેથી ઊતરી યુવાન ઊભીને ચરે દિશાએ જુએ;
‘મીઠો છે રસ ભાએ ! શેલડી તણો’ એવું દયાથી કહી,
માતા ચલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શેલડી !
(વસંતતિલકા)
પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરીક કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
ને કૈ વિચાર કરતો નર તે ગયો પી.
(અનુષ્ટુપ)
‘બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજને ત્રુષા,’
કહીને પાત્ર યુવને માતાના કરમાં ધર્યું.
(મંદાક્રાન્તા)
કાપી કાપી ફરી ફરી અરે ! કાતળી શેલડીની,
એકે બિંદુ પણ રસતણું કેમ હાવાં પડે ના ?
‘શુ કોપ્યો છે પ્રભુ મુજ પરે !’ આંખમાં આંસુ લાવી,
બોલી માતા વળી ફરી છૂરી ભોંકતી શેલડીમાં
(અનુષ્ટુપ)
‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ;
નહિ તો ના બને આવું;’ બોલી માતા ફરી રડી.
(વસંતતિલકા)
એવું યુવાન સુણતાં ચમકી ગયો ને
માતાતણે પગ પડી ઊઠીને કહે છે :
‘એ હું જ છું નૃપ, મને કર માફ ! બાઈ !
એ હું જ છું નૃપ, મને કર માફ ! ઈશ !’
(શાર્દૂલવિક્રીડિત)
‘પીતો’તો રસ મિવ્હ્ટ હું પ્રભુ ! અરે ત્યારે જ ધાર્યું હતું,
આ લોક્કો સહુ દ્ધવ્યવાન નકી છે, એવી ધરા છે અહીં;
છે તોયે મુજ ભાગ કૈં નહીંસમો, તે હું વધારું હવે,
શા માટે બહુ દ્ધવ્ય આ ધનિકની, પાસેથી લેવું નહીં ?
(ઉપજાતિ)
રસ હવે દે ભરી પાત્ર બાઈ !પ્રભુક્રુપાએ નકી એ ભરાશે;
સુખી રહે બાઈ! સુખી રહો સૌ,તમારી તો આશિષ માત્ર માગું !’
(વસંતતિલકા)
પ્યાલુ ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરી જ કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
બ્હોળો વહે રસ અહો ! છલકાવી પ્યાલું !’
મેં અરુંધતી ને વાચી. સમજી. અને પછી લખી રહ્યો છું. મારા મિત્રો કદાચ, કદાચ, મને કદી માફ નહિ કરે આ લખવા બદલ, ગઈ કાલ સુધી હું એમને ધિક્કારતો હતો. આજે એમની વાત સાંભળીને આંખોમાંથી પાણી વહી ગયા. શું આજે આપણે એટલા બધા પડી ગયા છીએ કે તીર કામઠાની સામે આપણે સેના અને દારૂગોળો વાપરવાની વાત કરી રહ્યા છીએ? શરમ આવે છે ચિદમ્બરમને? તમે હજી કેટ કેટલાને મારશો? કેટકેટલા નિર્દોષોને મારશો? હવે તો બસ કરો. તમે એક DandakaraNya ને પાંચ પાંચ રાજ્યો વચ્ચે વેહ્ચી દીધું. કઈ શરમ નો આવી તમને? તમે એ લોકોને ખુલ્લે આમ મારી રહ્યા છો જે ફક્ત તીર કામઠા લઈને પોતાની જિંદગી જીવી રહ્યા છે? અને તમે એ લોકો સામે તમારી આર્મી ઉતારવાની વાત કરી રહ્યા છો? જો આજે એ લોકોની સાથે અરુંધતી નાં હોતે તો એ લોકોનું કોણ હોત? આજે આટલુંજ આગળ હવે પછી. પણ એક વાત સમઝી લેજો તમે સહુ, અરુંધતી ગાંધીનો અવતાર થઇ ને આવી છે. નાં માનતા હો તો આ વાંચી જજો. પછી તમારા કોમેન્ટ્સ આપજો.
click this link. અરુંધતીનો ગાંધી વિથ ગનસ વાંચવા માટે અહી ક્લિક કરો.
એ આ જુઓ, આ લોકોએ, હું લોકો કહું છું કેમકે, પાંચ ભેંસ આખા ટોળાને બોલાવી લાવી. એમણે કઈ ભાષામાં વાત કરી હશે?
watch?v=LU8DDYz68kM
અંધેરી, મુંબઈમાં એક ક્રાંતિ થઇ રહી છે. હું વાત કરી રહ્યો છું ભવન’સ કલ્ચરલ સેન્ટરની. આ સેન્ટર શ્રી લલિત શાહે શ્રી લલિત વર્માના સાથ થી શ્રી ડો. મનીષ શ્રીકાંતની સહાયતાથી શરુ કર્યું. આજે ડો. શ્રીકાંતનું શમણું સંપૂર્ણ પણે સાકાર થઇ રહ્યું છે. હવે હું શ્રી લખવું બંધ કરું છું કેમકે બધા મિત્રો છે. લલિત શાહ એક એવી વ્યક્તિ છે કે જે આજે, આ ઉમરે પણ દિવસના ૨૪માથિ સોળ કલાક કામ કરે છે. લલિત વર્મા લાજવાબ છે . એ બધુજ છે. એ એક અસેટ છે ભવન્સનું. એ સંગીત નાં ઉપાસક છે. એ ક્રિટિક છે. એ ફક્કડરામ છે. એ મિત્ર છે, એ સારા માણસ છે. એ લલિત શાહનો એક થાંભલો છે. એ ચુપચાપ એવું કામ કરી રહ્યા છે કે જાણે લલિત શાહનું અને ડો. શ્રીકાંત નું સપનું પૂરું કરવાજ એ અહી છે. લલિત વર્મા તમને વંદન.
લલિત શાહ, તો કાબો છે, જાડો છે, અને જેટલો જાડો છે એટલુજ એનું હૃદય પણ મોટું છે. કેટલું મોટું? અરે એના હૃદયને માપવા તો સાત સમંદર ઓછા પડે. એ વ્યાપારી નથી, એ તો દરિયાવ દિલનો ખેલાડી છે. એની વાત કરવી હોય તો એક વાત સમજવી પડે. એના જેવો માણસ તમને આખી દુનિયામાં ક્યાય નહિ જડે. ઈ બાપો છે બધાનો. મને નથી ખબર કે એ જે કરી રહ્યો છે, તે એને ખબર છે કે નહિ, પણ એ માણસ જે ગુજરાતી, Marathi, બંગાળી, હિન્દીની સેવા કરી રહ્યો છે તે અજોડ છે. જો હું ગાંધીને બાપુ કહું તો લલિત શાહને બાપો કહું. એના એક અવાજે તે ભલભલાને બોલાવી શકે છે. હલાવી શકે છે, ડોલાવી શકે છે. આજે બીસીસીએ ના દરેક પ્રોગ્રામમાં એની સુવાસ પ્રસરે છે. એને સાથ છે એના નાનપણના મિત્ર પ્રવીણ જોશીનો. આ એજ પ્રવીણ જોશી છે જે ગુજરાતી ભાષાનો એક મહારથી છે. મોરારીબાપુ પણ એને આશીર્વાદ આપવા ખાસ આવ્યા હતા ભવન્સમાં , અને તેમણે શ્રી કન્નૈયાલાલ મુનશી, કે જેઓ ગુજરાતના સપુત હતા અને ભવન્સના સ્થાપક હતા, એજ ભવન્સ જેનો આજે વિશ્વભરમાં ડંકો વાગે છે. તેને અંધેરી ભવન્સનાં કેમ્પસમાં બાપુએ ખુદ કથા આપી અને મુન્શીજીનું, ભવન્સનું અને “અમારા” અંધેરીનું સન્માન કર્યું. જો લલિત શાહ નાં હોતે તો આ બધું કદાપી નાં થતે. લલીતભાઈ, તમને કદાચ ખબર હોય કે નાં હોય, તમે આજે ફક્ત ગુજરાતીઓ નાજ નહિ, સમગ્ર દેશના મહારથી બની ગયા છો. તમે કેટકેટલી ભાષાની સેવા કરી રહ્યા છો. તમને વંદન. લાખ લાખ વંદન.
અને મારા પ્રિય મિત્ર કમલેશ દરૂ, હું એમને દારુ કહું છું., કેમ ભૂલાય? મિત્ર તમે આ વયે અને આટલી અગવડો ભોગવ્યા પછી પણ, રંગભૂમિની સેવા કરી રહ્યા છો. તમને પણ વંદન. પ્રવીણભાઈને પણ વંદન. તમને સહુને લાખ નહિ કોટી કોટી વંદન. ચાલો મારી વંદના પૂરી થઇ.
તમે ઘણું કર્યું, હજુ ઘણું બાકી છે. તમે કરશો, એ અમને વિશ્વાસ છે. બાકી, આ હિન્દુસ્તાનને જો એક રાખવું હશે તો રસ્તોતો આપણેજ, ગુજરાતીઓએજ બતાવવો પડશે. પછી, ભલે એ ગાંધી હોયે કે સરદાર હોય, કે મોદી હોય, કે મોરારી બાપુ હોય, કે લલિત શાહ હોય, કે લલિત વર્મા હોય, કે પ્રવીણ સોલંકી હોય કે કમલેશ દરૂ હોય . તમે જે કરી રહ્યા છો તે એક માર્ગ છે. એક માર્ગ પર તમારે જવાનું છે, આ ઉમરે પણ જવાનું છે. ભારતને રસ્તો બતાવવાનો છે. કહેવાનું છે, આપણે તો વિનોબા, કાકા કાલેલકર, સ્વામી આનંદ, રવિશંકર મહારાજને રસ્તે જવાનું છે. આપણે ગાંધીને રસ્તે જવાનું છે. સરદારને રસ્તે જવાનું છે.
શું આ તમે કરશો? કેવી રીતે કરશો તે તો તમારે વિચારવાનું છે. કવિતા માં કરશો કે નાટક માં કરશો? નૃત્યમાં કરશો કે ફિલ્મોમાં કરશો? કળાના પ્રયોગથી કરશો કે ખુલ્લેઆમ કરશો? પ્રેસમાં કરશો કે વિદ્યાર્થીઓમાં કરશો? તમારા થકીજ આ શક્ય છે. યસ, આ શક્ય છે. માણસ જે સમાજથી વિખુટો પડી ગયો છે તેને સમાજ ભણી પાછો લાવવાનો પ્રયત્ન તો કરીએ. તમે જો નહિ કરો તો ભારતનું ભવિષ્ય નહિ હોય. અને જો ભારતનું ભવિષ્ય હોય તો ભવન્સનું ભવિષ્ય શું હશે?
એકજ વિનંતી છે તમે બધા એક દાયરામાં બંધાઈને નાં રહેતા. આજે આપણો દેશ, ભારત તમારા સહુ પાસેથી એક અપેક્ષા રાખેછે. તમે જતા પહેલા એ અપેક્ષા પૂરી કરજો બાપ.
Tags: BCCA. Bhavan's cultural center., Bhavans Andheri, Kamlesh Daru, Lalit Shah, lalt Varma, Pravin Solanki, અંધેરી : એક ક્રાંતિ, ભવન'સ કલ્ચરલ સેન્ટર, ભવન'સ કલ્ચરલ સેન્ટર-અંધેરી : એક ક્રાંતિ
“Mamta bannerjee is influencing public opinion on the eve of the municipality elections in West Bengal”. Sitaram Yechuri:
What a shame, if this is true, more than 120 people from Mumbai have died for the “Election of West Bengal Municipality?” is this what he is trying to tell us?, the people of Mumbai? To the people of Maharashtra who have come here to seek livelihood here from other states of India?
Ms. Mamta Bannerjee has to come clear of this allegation by Sitaram Yechuri, the Politburo member of Communist Party of India, Marxists, otherwise she will loose all respect from Bengalis living in Mumbai and Maharashtra. And they are in lacs. And all of them have crores of relatives in WB. (Please leave us alone, we are general public of India, Do not kill us like this for your political gain)
Yechuri, CPM politburo member, is remembering Germany, Nazi, and some European incidence in the last century to convey and convince his message…. bad time Mr. Yechuri. I tell you, Mr. Yechuri, I am sure that you along with Prakash and Brinda and others in your party…..within next five to ten years, you all will join them, or they will be threatening you, and whoever will be your leader at that time. If they can kill my Mumbaikers so ruthlessly, why won’t they kill you, your party members, and your families five years down the line? Is there any guarantee against this? Are your ex allies i.e. The Congress of Sonia Gandhi, Rahul Gandhi and bechara Manmohan singh giving you any guarantee?
But you said that, “She (Mamta) has rather chosen to shield the actual culprits by suggesting that the Maoists may not be behind the sabotage. This is indeed strange that she is saying all this while continuing to demand a CBI enquiry when the state government has already initiated a CID inquiry,”
If this is true, then…not only Mamta but also PC and MMS will come under the scanner. Simply put, what I want to tell all of you, why you all want to kill innocent Mumbaikers, i.e. people residing in Mumbai, for your WB MUNICIPALITY elections? We, Mumbaikers have had enough, we had serial train blasts, then comes Kasab and kills us on CST, and now Maoists killing us like kasais kill bakras in some distant district of West Bengal?
We Mumbaikers, feel only one thing, This government will not save Mumbai or Mumbaikers, The way they have responded to all these events, wherever they are. We Mumbaikers, consider that Shivraj Patil was a… ( I remember Jaipur, Banglore and Ahmedabad blasts, where he was only concerned about his clothes, not for the people who were killed by the terrorists) but now we feel that this entire government is the same. This entire government has become a Shivraj Patil,. This government can not save the innocent citizen, this government can not save us Mumbaikers and other Indians, Because they do not have the courage to fight the Maoist, They do not have the courage to hang AFZAL GURU, They do not have the guts to hang the killers of Rajiv Gandhi. There seems to be some ulterior motive. they do not have the courage to fight Maoists using our Army.
I remember Chang Kai-shek today. Mao started the Red Army War against him and he ran away to Taiwan. Similar fate awaits this government. Let them find a place on Andaman or some such island, where they will survive with the help of their US friends.
I will write about Chang Kai-shek. Wait for my next article.
Btw. Who levies the taxes in 300 districts of India from all the shop keepers, businessmen, industrial houses? They are Maoists. and India has some 626 districts in total. Their budget is more then 1000 crore. and is increasing.
દ્રશ્ય થી અદ્રશ્ય, સ્થૂળથી સુક્ષ્મ, પદાર્થથી પરમાત્મા, આજ તો આપણું ધ્યેય છે અને નથી તો હોવું જોઈએ. કેમકે એક આંધળાને પ્રકાશ શું છે તે સમજાતું નથી, અરે પ્રકાશ તો શું તમે અંધ વ્યક્તિને અંધકાર કેવી રીતે સમજાવી શકશો? બહેરાને ધ્વની કેવી રીતે સમજાવી શકશો? આપણે પામર મનુષ્યો, ફક્ત પાંચ ઇન્દ્રિયોથી ઘેરાયેલા મનુષ્યો. આમાંથી એક પણ નાં હોયે તો તમારું જીવન અડધું થઇ જશે. સમજો છો હું શું કહેવા માંગુ છું? ક્યાં સુધી આ સહેશું? કેટકેટલા પ્રાણીઓ છે આ દુનિયામાં, જેની પાસે પાંચે ઇન્દ્રિયો નથી. બધા જાણો છો કે વૃક્ષ માં જીવ છે. વૃક્ષ પાસે કેટલી ઇન્દ્રિય છે? સંવેદના છે? આંખ છે? કાન છે? સ્પર્શ છે કે નહિ તે હજી સુધી ખબર નથી. મન તો હશે કેમકે માનવી નું મન પણ હજી આપણે નથી માપી શક્યા તો વૃક્ષનું મન તો કેવી રીતે માપીશું. પણ આપણું જીવન સંપૂર્ણ રીતે વૃક્ષ આધારિતજ છે. તે ફળ આપે છે, તે અન્ન આપે છે. તે પ્રાણવાયું આપે છે, અને આપણે જીવીએ છીએ. અને આજનો માનવી તેનોજ નાશ કરે છે. તે વૃક્ષ નો નાશ નથી કરતો, આખી માનવ જાતનો નાશ કરે છે. ખેર આ તો આડવાત થઇ. આપણું ધ્યેય હતું પરમાત્માની પ્રાપ્તિનું.
એના માટે જે ગ્રહણ શક્તિ જોઈએ તે છે આપણામાં? મારી પાસે એક મિત્ર આવ્યો, મને કહે કે તે ઈશ્વરને જોયો છે? ઈશ્વર છે? અરે એને શું કહું કે ઈશ્વર છે, તારી આસપાસ છે પણ તે તારા દરવાજા એને માટે તે તારી જાતે બંધ કરી દીધા છે. જરા નજર તો કર…તે જે ખાધું તે તને કોણે આપ્યું? વાણીયાએ ? અરે એમાં કેટકેટલા માણસોએ મહેનત કરી છે. અરે માણસોએજ નહિ, ધરતી જો નાં આપત, તો તું ભૂખ્યો રહેત . અરે પાગલ, તું જીવે છે એજ તો મોટો ચમત્કાર છે. તું ક્યાં આ ડેવલોપમેન્ટ નાં ચક્કરમાં પડી ને કોઈ ના હાથનો હાથો બની રહ્યો છે બાપ. આવ આપણે આપણી ધરાને બચાવીએ, નહીતો આ politician માણસો આપણને લૂટી લેશે. આપણી ધરા આપણી પાસે થી લઇને એમાંથી ખનીજ કાઢશે, કોલસો કાઢશે, કઈ નહિ તો બિલ્ડીંગ બાંધશે અને દસ ગણું કમાશે, અને આ government એજ લોકોની છે. ચોરોની છે, લુટારાઓની છે, એ તો દીવા જેવી સ્પષ્ટ વાત છે. એ તો એ લોકોને તાત્કાલિક NA કરી આપશે.
ખેર ફરી આડ વાતે ચડી ગયો. પણ મારા બાંધવોને એટલુજ કહું છું કે બચો. બચો લાલચથી બચો. જે મળે એમાં સંતોષ માનો. અને જમીન તમારી માં છે તેને સંભાળો. ઈશ્વર તો મળવાનો હશે ત્યારે મળશે પણ તમારી માં માફ નહિ કરે. જયારે આટલું કરશો ત્યારે પદાર્થ થી પરમાત્મા સુધી આસાનીથી પહોચી જશો. બાકીતો બાપુઓની પાસે કથા સાંભળવાથી કઈ વળવાનું નથી.