મેં અરુંધતી ને વાચી. સમજી. અને પછી લખી રહ્યો છું. મારા મિત્રો કદાચ, કદાચ, મને કદી માફ નહિ કરે આ લખવા બદલ, ગઈ કાલ સુધી હું એમને ધિક્કારતો હતો. આજે એમની વાત સાંભળીને આંખોમાંથી પાણી વહી ગયા. શું આજે આપણે એટલા બધા પડી ગયા છીએ કે તીર કામઠાની સામે આપણે સેના અને દારૂગોળો વાપરવાની વાત કરી રહ્યા છીએ? શરમ આવે છે ચિદમ્બરમને? તમે હજી કેટ કેટલાને મારશો? કેટકેટલા નિર્દોષોને મારશો? હવે તો બસ કરો. તમે એક DandakaraNya ને પાંચ પાંચ રાજ્યો વચ્ચે વેહ્ચી દીધું. કઈ શરમ નો આવી તમને? તમે એ લોકોને ખુલ્લે આમ મારી રહ્યા છો જે ફક્ત તીર કામઠા લઈને પોતાની જિંદગી જીવી રહ્યા છે? અને તમે એ લોકો સામે તમારી આર્મી ઉતારવાની વાત કરી રહ્યા છો? જો આજે એ લોકોની સાથે અરુંધતી નાં હોતે તો એ લોકોનું કોણ હોત? આજે આટલુંજ આગળ હવે પછી. પણ એક વાત સમઝી લેજો તમે સહુ, અરુંધતી ગાંધીનો અવતાર થઇ ને આવી છે. નાં માનતા હો તો આ વાંચી જજો. પછી તમારા કોમેન્ટ્સ આપજો.
click this link. અરુંધતીનો ગાંધી વિથ ગનસ વાંચવા માટે અહી ક્લિક કરો.
(શાર્દૂલવિક્રીડિત)
ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં !
(માલિની)
મધુર સમય તેવે ખેતરે શેલડીના,રમત કૃષિવલોનાં બાલ ન્હાનાં કરે છે;
કમલવત ગણીને બાલના ગાલ રાતા,રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે !
(અનુષ્ટુપ)
વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી,
અહો ! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દીસે !
(વસંતતિલકા)
ત્યાં ધૂળ દૂર નજરે ઊડતી પડે છે,
ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે
ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને,
તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતાં !
(મંદાક્રાન્તા)
ધીમે ઊઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી,વૃદ્ધા માતા નયન નબળાં ફેરવીને જુએ છે;
ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને,જોતાં ગાતો સગડી પરનો દેવતા ફેરવે છે.
(અનુષ્ટુપ)
ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં;
કૃષિક, એ ઊઠી ત્યારે ‘આવો, બાપુ !’ કહી ઊભો.
(શાર્દૂલવિક્રીડિત)
‘લાગી છે મુજને ત્રુષા, જલ જરી દે તું મને’
બોલીનેઅશ્વેથી ઊતરી યુવાન ઊભીને ચરે દિશાએ જુએ;
‘મીઠો છે રસ ભાએ ! શેલડી તણો’ એવું દયાથી કહી,
માતા ચલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શેલડી !
(વસંતતિલકા)
પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરીક કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
ને કૈ વિચાર કરતો નર તે ગયો પી.
(અનુષ્ટુપ)
‘બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજને ત્રુષા,’
કહીને પાત્ર યુવને માતાના કરમાં ધર્યું.
(મંદાક્રાન્તા)
કાપી કાપી ફરી ફરી અરે ! કાતળી શેલડીની,
એકે બિંદુ પણ રસતણું કેમ હાવાં પડે ના ?
‘શુ કોપ્યો છે પ્રભુ મુજ પરે !’ આંખમાં આંસુ લાવી,
બોલી માતા વળી ફરી છૂરી ભોંકતી શેલડીમાં
(અનુષ્ટુપ)
‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ;
નહિ તો ના બને આવું;’ બોલી માતા ફરી રડી.
(વસંતતિલકા)
એવું યુવાન સુણતાં ચમકી ગયો ને
માતાતણે પગ પડી ઊઠીને કહે છે :
‘એ હું જ છું નૃપ, મને કર માફ ! બાઈ !
એ હું જ છું નૃપ, મને કર માફ ! ઈશ !’
(શાર્દૂલવિક્રીડિત)
‘પીતો’તો રસ મિવ્હ્ટ હું પ્રભુ ! અરે ત્યારે જ ધાર્યું હતું,
આ લોક્કો સહુ દ્ધવ્યવાન નકી છે, એવી ધરા છે અહીં;
છે તોયે મુજ ભાગ કૈં નહીંસમો, તે હું વધારું હવે,
શા માટે બહુ દ્ધવ્ય આ ધનિકની, પાસેથી લેવું નહીં ?
(ઉપજાતિ)
રસ હવે દે ભરી પાત્ર બાઈ !પ્રભુક્રુપાએ નકી એ ભરાશે;
સુખી રહે બાઈ! સુખી રહો સૌ,તમારી તો આશિષ માત્ર માગું !’
(વસંતતિલકા)
પ્યાલુ ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરી જ કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
બ્હોળો વહે રસ અહો ! છલકાવી પ્યાલું !’
Look at this video.
એ આ જુઓ, આ લોકોએ, હું લોકો કહું છું કેમકે, પાંચ ભેંસ આખા ટોળાને બોલાવી લાવી. એમણે કઈ ભાષામાં વાત કરી હશે?
watch?v=LU8DDYz68kM
અંધેરી, મુંબઈમાં એક ક્રાંતિ થઇ રહી છે. હું વાત કરી રહ્યો છું ભવન’સ કલ્ચરલ સેન્ટરની. આ સેન્ટર શ્રી લલિત શાહે શ્રી લલિત વર્માના સાથ થી શ્રી ડો. મનીષ શ્રીકાંતની સહાયતાથી શરુ કર્યું. આજે ડો. શ્રીકાંતનું શમણું સંપૂર્ણ પણે સાકાર થઇ રહ્યું છે. હવે હું શ્રી લખવું બંધ કરું છું કેમકે બધા મિત્રો છે. લલિત શાહ એક એવી વ્યક્તિ છે કે જે આજે, આ ઉમરે પણ દિવસના ૨૪માથિ સોળ કલાક કામ કરે છે. લલિત વર્મા લાજવાબ છે . એ બધુજ છે. એ એક અસેટ છે ભવન્સનું. એ સંગીત નાં ઉપાસક છે. એ ક્રિટિક છે. એ ફક્કડરામ છે. એ મિત્ર છે, એ સારા માણસ છે. એ લલિત શાહનો એક થાંભલો છે. એ ચુપચાપ એવું કામ કરી રહ્યા છે કે જાણે લલિત શાહનું અને ડો. શ્રીકાંત નું સપનું પૂરું કરવાજ એ અહી છે. લલિત વર્મા તમને વંદન.
લલિત શાહ, તો કાબો છે, જાડો છે, અને જેટલો જાડો છે એટલુજ એનું હૃદય પણ મોટું છે. કેટલું મોટું? અરે એના હૃદયને માપવા તો સાત સમંદર ઓછા પડે. એ વ્યાપારી નથી, એ તો દરિયાવ દિલનો ખેલાડી છે. એની વાત કરવી હોય તો એક વાત સમજવી પડે. એના જેવો માણસ તમને આખી દુનિયામાં ક્યાય નહિ જડે. ઈ બાપો છે બધાનો. મને નથી ખબર કે એ જે કરી રહ્યો છે, તે એને ખબર છે કે નહિ, પણ એ માણસ જે ગુજરાતી, Marathi, બંગાળી, હિન્દીની સેવા કરી રહ્યો છે તે અજોડ છે. જો હું ગાંધીને બાપુ કહું તો લલિત શાહને બાપો કહું. એના એક અવાજે તે ભલભલાને બોલાવી શકે છે. હલાવી શકે છે, ડોલાવી શકે છે. આજે બીસીસીએ ના દરેક પ્રોગ્રામમાં એની સુવાસ પ્રસરે છે. એને સાથ છે એના નાનપણના મિત્ર પ્રવીણ જોશીનો. આ એજ પ્રવીણ જોશી છે જે ગુજરાતી ભાષાનો એક મહારથી છે. મોરારીબાપુ પણ એને આશીર્વાદ આપવા ખાસ આવ્યા હતા ભવન્સમાં , અને તેમણે શ્રી કન્નૈયાલાલ મુનશી, કે જેઓ ગુજરાતના સપુત હતા અને ભવન્સના સ્થાપક હતા, એજ ભવન્સ જેનો આજે વિશ્વભરમાં ડંકો વાગે છે. તેને અંધેરી ભવન્સનાં કેમ્પસમાં બાપુએ ખુદ કથા આપી અને મુન્શીજીનું, ભવન્સનું અને “અમારા” અંધેરીનું સન્માન કર્યું. જો લલિત શાહ નાં હોતે તો આ બધું કદાપી નાં થતે. લલીતભાઈ, તમને કદાચ ખબર હોય કે નાં હોય, તમે આજે ફક્ત ગુજરાતીઓ નાજ નહિ, સમગ્ર દેશના મહારથી બની ગયા છો. તમે કેટકેટલી ભાષાની સેવા કરી રહ્યા છો. તમને વંદન. લાખ લાખ વંદન.
અને મારા પ્રિય મિત્ર કમલેશ દરૂ, હું એમને દારુ કહું છું., કેમ ભૂલાય? મિત્ર તમે આ વયે અને આટલી અગવડો ભોગવ્યા પછી પણ, રંગભૂમિની સેવા કરી રહ્યા છો. તમને પણ વંદન. પ્રવીણભાઈને પણ વંદન. તમને સહુને લાખ નહિ કોટી કોટી વંદન. ચાલો મારી વંદના પૂરી થઇ.
તમે ઘણું કર્યું, હજુ ઘણું બાકી છે. તમે કરશો, એ અમને વિશ્વાસ છે. બાકી, આ હિન્દુસ્તાનને જો એક રાખવું હશે તો રસ્તોતો આપણેજ, ગુજરાતીઓએજ બતાવવો પડશે. પછી, ભલે એ ગાંધી હોયે કે સરદાર હોય, કે મોદી હોય, કે મોરારી બાપુ હોય, કે લલિત શાહ હોય, કે લલિત વર્મા હોય, કે પ્રવીણ સોલંકી હોય કે કમલેશ દરૂ હોય . તમે જે કરી રહ્યા છો તે એક માર્ગ છે. એક માર્ગ પર તમારે જવાનું છે, આ ઉમરે પણ જવાનું છે. ભારતને રસ્તો બતાવવાનો છે. કહેવાનું છે, આપણે તો વિનોબા, કાકા કાલેલકર, સ્વામી આનંદ, રવિશંકર મહારાજને રસ્તે જવાનું છે. આપણે ગાંધીને રસ્તે જવાનું છે. સરદારને રસ્તે જવાનું છે.
શું આ તમે કરશો? કેવી રીતે કરશો તે તો તમારે વિચારવાનું છે. કવિતા માં કરશો કે નાટક માં કરશો? નૃત્યમાં કરશો કે ફિલ્મોમાં કરશો? કળાના પ્રયોગથી કરશો કે ખુલ્લેઆમ કરશો? પ્રેસમાં કરશો કે વિદ્યાર્થીઓમાં કરશો? તમારા થકીજ આ શક્ય છે. યસ, આ શક્ય છે. માણસ જે સમાજથી વિખુટો પડી ગયો છે તેને સમાજ ભણી પાછો લાવવાનો પ્રયત્ન તો કરીએ. તમે જો નહિ કરો તો ભારતનું ભવિષ્ય નહિ હોય. અને જો ભારતનું ભવિષ્ય હોય તો ભવન્સનું ભવિષ્ય શું હશે?
એકજ વિનંતી છે તમે બધા એક દાયરામાં બંધાઈને નાં રહેતા. આજે આપણો દેશ, ભારત તમારા સહુ પાસેથી એક અપેક્ષા રાખેછે. તમે જતા પહેલા એ અપેક્ષા પૂરી કરજો બાપ.
Tags: BCCA. Bhavan's cultural center., Bhavans Andheri, Kamlesh Daru, Lalit Shah, lalt Varma, Pravin Solanki, અંધેરી : એક ક્રાંતિ, ભવન'સ કલ્ચરલ સેન્ટર, ભવન'સ કલ્ચરલ સેન્ટર-અંધેરી : એક ક્રાંતિ
“Mamta bannerjee is influencing public opinion on the eve of the municipality elections in West Bengal”. Sitaram Yechuri:
What a shame, if this is true, more than 120 people from Mumbai have died for the “Election of West Bengal Municipality?” is this what he is trying to tell us?, the people of Mumbai? To the people of Maharashtra who have come here to seek livelihood here from other states of India?
Ms. Mamta Bannerjee has to come clear of this allegation by Sitaram Yechuri, the Politburo member of Communist Party of India, Marxists, otherwise she will loose all respect from Bengalis living in Mumbai and Maharashtra. And they are in lacs. And all of them have crores of relatives in WB. (Please leave us alone, we are general public of India, Do not kill us like this for your political gain)
Yechuri, CPM politburo member, is remembering Germany, Nazi, and some European incidence in the last century to convey and convince his message…. bad time Mr. Yechuri. I tell you, Mr. Yechuri, I am sure that you along with Prakash and Brinda and others in your party…..within next five to ten years, you all will join them, or they will be threatening you, and whoever will be your leader at that time. If they can kill my Mumbaikers so ruthlessly, why won’t they kill you, your party members, and your families five years down the line? Is there any guarantee against this? Are your ex allies i.e. The Congress of Sonia Gandhi, Rahul Gandhi and bechara Manmohan singh giving you any guarantee?
But you said that, “She (Mamta) has rather chosen to shield the actual culprits by suggesting that the Maoists may not be behind the sabotage. This is indeed strange that she is saying all this while continuing to demand a CBI enquiry when the state government has already initiated a CID inquiry,”
If this is true, then…not only Mamta but also PC and MMS will come under the scanner. Simply put, what I want to tell all of you, why you all want to kill innocent Mumbaikers, i.e. people residing in Mumbai, for your WB MUNICIPALITY elections? We, Mumbaikers have had enough, we had serial train blasts, then comes Kasab and kills us on CST, and now Maoists killing us like kasais kill bakras in some distant district of West Bengal?
We Mumbaikers, feel only one thing, This government will not save Mumbai or Mumbaikers, The way they have responded to all these events, wherever they are. We Mumbaikers, consider that Shivraj Patil was a… ( I remember Jaipur, Banglore and Ahmedabad blasts, where he was only concerned about his clothes, not for the people who were killed by the terrorists) but now we feel that this entire government is the same. This entire government has become a Shivraj Patil,. This government can not save the innocent citizen, this government can not save us Mumbaikers and other Indians, Because they do not have the courage to fight the Maoist, They do not have the courage to hang AFZAL GURU, They do not have the guts to hang the killers of Rajiv Gandhi. There seems to be some ulterior motive. they do not have the courage to fight Maoists using our Army.
I remember Chang Kai-shek today. Mao started the Red Army War against him and he ran away to Taiwan. Similar fate awaits this government. Let them find a place on Andaman or some such island, where they will survive with the help of their US friends.
I will write about Chang Kai-shek. Wait for my next article.
Btw. Who levies the taxes in 300 districts of India from all the shop keepers, businessmen, industrial houses? They are Maoists. and India has some 626 districts in total. Their budget is more then 1000 crore. and is increasing.
પદાર્થથી પરમાત્મા.
દ્રશ્ય થી અદ્રશ્ય, સ્થૂળથી સુક્ષ્મ, પદાર્થથી પરમાત્મા, આજ તો આપણું ધ્યેય છે અને નથી તો હોવું જોઈએ. કેમકે એક આંધળાને પ્રકાશ શું છે તે સમજાતું નથી, અરે પ્રકાશ તો શું તમે અંધ વ્યક્તિને અંધકાર કેવી રીતે સમજાવી શકશો? બહેરાને ધ્વની કેવી રીતે સમજાવી શકશો? આપણે પામર મનુષ્યો, ફક્ત પાંચ ઇન્દ્રિયોથી ઘેરાયેલા મનુષ્યો. આમાંથી એક પણ નાં હોયે તો તમારું જીવન અડધું થઇ જશે. સમજો છો હું શું કહેવા માંગુ છું? ક્યાં સુધી આ સહેશું? કેટકેટલા પ્રાણીઓ છે આ દુનિયામાં, જેની પાસે પાંચે ઇન્દ્રિયો નથી. બધા જાણો છો કે વૃક્ષ માં જીવ છે. વૃક્ષ પાસે કેટલી ઇન્દ્રિય છે? સંવેદના છે? આંખ છે? કાન છે? સ્પર્શ છે કે નહિ તે હજી સુધી ખબર નથી. મન તો હશે કેમકે માનવી નું મન પણ હજી આપણે નથી માપી શક્યા તો વૃક્ષનું મન તો કેવી રીતે માપીશું. પણ આપણું જીવન સંપૂર્ણ રીતે વૃક્ષ આધારિતજ છે. તે ફળ આપે છે, તે અન્ન આપે છે. તે પ્રાણવાયું આપે છે, અને આપણે જીવીએ છીએ. અને આજનો માનવી તેનોજ નાશ કરે છે. તે વૃક્ષ નો નાશ નથી કરતો, આખી માનવ જાતનો નાશ કરે છે. ખેર આ તો આડવાત થઇ. આપણું ધ્યેય હતું પરમાત્માની પ્રાપ્તિનું.
એના માટે જે ગ્રહણ શક્તિ જોઈએ તે છે આપણામાં? મારી પાસે એક મિત્ર આવ્યો, મને કહે કે તે ઈશ્વરને જોયો છે? ઈશ્વર છે? અરે એને શું કહું કે ઈશ્વર છે, તારી આસપાસ છે પણ તે તારા દરવાજા એને માટે તે તારી જાતે બંધ કરી દીધા છે. જરા નજર તો કર…તે જે ખાધું તે તને કોણે આપ્યું? વાણીયાએ ? અરે એમાં કેટકેટલા માણસોએ મહેનત કરી છે. અરે માણસોએજ નહિ, ધરતી જો નાં આપત, તો તું ભૂખ્યો રહેત . અરે પાગલ, તું જીવે છે એજ તો મોટો ચમત્કાર છે. તું ક્યાં આ ડેવલોપમેન્ટ નાં ચક્કરમાં પડી ને કોઈ ના હાથનો હાથો બની રહ્યો છે બાપ. આવ આપણે આપણી ધરાને બચાવીએ, નહીતો આ politician માણસો આપણને લૂટી લેશે. આપણી ધરા આપણી પાસે થી લઇને એમાંથી ખનીજ કાઢશે, કોલસો કાઢશે, કઈ નહિ તો બિલ્ડીંગ બાંધશે અને દસ ગણું કમાશે, અને આ government એજ લોકોની છે. ચોરોની છે, લુટારાઓની છે, એ તો દીવા જેવી સ્પષ્ટ વાત છે. એ તો એ લોકોને તાત્કાલિક NA કરી આપશે.
ખેર ફરી આડ વાતે ચડી ગયો. પણ મારા બાંધવોને એટલુજ કહું છું કે બચો. બચો લાલચથી બચો. જે મળે એમાં સંતોષ માનો. અને જમીન તમારી માં છે તેને સંભાળો. ઈશ્વર તો મળવાનો હશે ત્યારે મળશે પણ તમારી માં માફ નહિ કરે. જયારે આટલું કરશો ત્યારે પદાર્થ થી પરમાત્મા સુધી આસાનીથી પહોચી જશો. બાકીતો બાપુઓની પાસે કથા સાંભળવાથી કઈ વળવાનું નથી.
આજે મેંગલોરમાં કાળો દિવસ ઉગ્યો. એક સાથે એકસો પચાસથી પણ વધુ માણસો જીવતા ભૂંજાઈ ગયા. એર ઇન્ડિયાનું વિમાન ઉતરાણ કરતી વખતે તૂટી પડ્યું. ઈશ્વર આવો કાળો કેર ક્યારેય કોઈનાયે પર નાં વિતાડે. પ્રભુએ બધાને શાતા આપજે.
Following is the list of passengers who travelled on the Air India Express plane that crashed Saturday in Mangalore city.
1. Harshini Poonja
2. Aaron Joel Fernandes
3. Niha Imthiaz
4. Bhaskaran T.V.
5. Komalavally Alinkeel
6. Narayana Kanthav Rao
7. Vani Narayana Rao
8. Vaishnavi Narayana Rao
9. Mohammad Ishaque Rafique Ahmed
10 Hasanabba Abubakkar
11. Hiba Azeena (child)
12. Mushina (child)
13. Haifa Hasha (infant)
14. Joyanrichard Saldanha
15. Ummer Farook Mohammed
16. Shahida Nushrathar
17 Zeshan Abdul Rehman (child)
18. Kannur Zulekha Banu
19. Nazeema Muhammad Ashraf
20.Satyanarayana Ballakuraya
21. Sujatha Rao
22. Fathimamehzan Shafqat
23.Rashaad Shafqatmahmood (infant)
24. Khader Ammangod Mohammed Shafy
25. Suhaib Mohammed Naseer (child)
26. Bibi Sara (child)
27. Nabeeha Mohammed Nasir (child)
28. Mohammad Asraf
29. Maimoona Asraf
30. Ashaz Abdulla (child)
31. Ayesha Afsheen (child)
32.Plaviashakunthala Lobo
33. Venishanikola Lobo
34. Vishalfloid Lobo (child)
35. Abdullah K.M.
36. Rosly Shibu
37. Godwina Thomas (child)
38. Gloria Thomas (child)
39. Bhagali Prabhakar
40. Kammadam Kunhabdulla
41. Shashikanth Punja
42. Manirekha Punja
43. Abdulbarr Damudi (child)
44. Mahesh Shetty
45. Mohamed Naser
46. Anwar Sadiq
47. Hassan Kutty
48. JoelPratap DSouza
49. Arunkumar Shetty
50. Abdul Samad
51. Prasadand Manjrekar
52. Krishnan Koolikunnu
53. Mullachery Balakrishnan
54. Shanthi Olivera
55. Chethana Mukeshkumar
56. Ahmednaushad Abbu
57. Rajan Pulikodan
58. Jayaprakasha Devadiga
59. Jayaram Kotian
60. Chitra Jayaram
61. Rahul Jayaram (child)
62. Prabhavati Karkera
63. Ashitha Bolar
64. Akshay Bolar
65. Suresh Kunder
66. Soman Narayani
67. Pradeep G.K.
68. Kallingalabullah
69. Thalangara Ebrahimkhaleel
70. Naziya Afarin
71. Mohammed Abaanruknuddin (child)
72. MohammedRafi Beliyapura
73. Abdullah Mohammed
74. Ibrahim Saheb
75. Sameena Saheb
76. Issam Ibrahim
77. Rida Ibrahim (child)
78. Perumbalamohammed
79. Shivakumar Nagaraj
80. Meenu Gupta
81. Shetty K.K.
82. Gangadharan Nair
83. Prabathkumar Attavar
84.Sathisha Shetty
85. Irshad Ahmed
86. Neha Parveen
87. Affan Ahmed (infant)
88. Sameerbeerran Moideen
89. Abdunnazir Avinja
90. Riju John
91. Sabrina Nasrinhuq
92. Mahammooda Abdulla Kanyana
93. Althafahmed Moolana
94. Lokeshasadananda Belchada
95. Hameed Pookayam
96. Mayankutty K.P.
97. Vipin Kattoor
98. Kishorekumar Kudpapoojary
99. Chandukutty Nair K.
100. NM Bharatham
101. Abdulazeez Anchikatta
102. Umashan Vijayan
103. Cavin Sequuiera
104. Reshmasanthosh Rai
105. Nalandshaunsantosh Rai (child)
106. Vihasantosh Rai (infant)
107. Vamana Prabhu
108. Ganesh Prabhu
109. Qazi Abdulsalam
110. Qazizulekah Khuddus
111. Jackson Periera
112. Mahammed Ismail
113. Naveen Kumar
114. Sanjaykumar Mahabal
115. Mahendra Kodkany
116. Indumathi Nayak
117. Vijesh Kovval
118. Ramakrishna Nayak
119. Ajesh Mottathil
120. Navid Ibrahim
121. Ignatius DSouza
122. Sukumara Kuzhiyamkottuchal
123. Abdul Basheer KM
124. Mohiddin Farasusman
125. Mahim Mohammedpalli
126. Mohammedashraf KA
127. Mohamed Usman
128. Naveenwalter Fernandes
129. Saritaphilomena Dsouza
130. Ullas Dsilva
131. Mannapadupuashraf Abdul
132. Safdharali Sheik
133. Mahesh Shetty
134. Abdulharish Koppalamhouse
135. Abdul Jebran
136. Parambathkunhi Krishnan
137. Prabhakaran Pachikaran
138. Nekkareibrahim Ismail
139. Melwynkiran Menezes
140. Siddeeque Choorisulaiman
141. Putturismail Abdulla
142. Somashekhar Potyalsrinivasa
143. Lokesh Narayanan
144. Lolitta Dias
145. Lilly Dias
146. Praveena Sundar
147. Hilda Douza
148. Pradeep Deepanivas
149. Denis Saldanha
150. Ashton Saldanha (child)
151. Manthur Hassainar
152. Rama Satish
153. Mohammed Basheer
154. Aboobacker Siddeeq
155. Mohammed Usman
156. Shaileshrao Brahmavara
157. Mohammed Ziad
158. Sameena Abdul Karim
159. Zainab Mohammedziad (child)
160. Mohammed Subairzaid (child)
મને નથી ખબર કે આ જે હું લખી રહ્યો છું તે મારા ગુજરાતી બાંધવોને ગમશે કે નહિ. પણ મારે લખવું પડે છે. આજે આપણે સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી કરીએ છીએ તો કેમ આપણે બધા મળીને જેની સામે લડ્યા હતા, અરે આખું ગુજરાત, તે વખતના મુખ્ય પ્રધાન, તેમની પત્ની અને લાખો ગુજરાતીઓ એક વ્યક્તિની સામે લડેલા. આપણને આપણો વિજય મળ્યો. પણ આજે કેટલા ગુજરાતીઓ એ વ્યક્તિને ઓળખે છે? લગભગ બધાજ એ વ્યક્તિને ધિક્કારે છે. (એમ તો આપણા મહાત્મા ગાંધીને અંગ્રેજો ક્યાં નહોતા ધિક્કારતા ?) તમે કદાચ સમજી ગયા હશો હું કોની વાત કરવા માંગુ છું. કદાચ તમે આવતી કાલ થી મને પણ ધિક્કારવાનું શરુ કરી દેશો, કે તમે કદાચ આ વાંચવાનું પણ પડતું મૂકી દેશો તમને અને ગુજરાત સરકારને અને ગુજરાતના અધિકારીઓને એટલી તો ખબર હશે કે ડાંગ અને બીજા આદિવાસી વિસ્તારો ગુજરાતનાજ છે. તમે ભલે તેમને આ સ્વર્ણિમ વર્ષમાં ભૂલી જાઓ પણ હું નથી ભૂલવાનો. એમ તો તમને આ સ્વર્ણિમ વર્ષમાં એ ખારવાઓ પણ યાદ નથી આવતા જે વર્ષો થી પાકિસ્તાનની જેલોમાં સબડે છે. તમે તો uબધા ઉત્સવની મજા લૂટો છો આ સરકારના રાજમાં. પતંગોત્સવ, નવરાત્રી ઉત્સવ, ખેલ મહા કુંભ. વગેરે, હું ઉત્સવ વિરોધી નથી પણ એ બધું સરકારે નાં કરવાનું હોયે, સરકારે તો લોકોના કામો કરવાના હોય એવું મારું દ્રઢપણે માનવું છે. જેનો રાજા ઉત્સવ પ્રેમી અને વિલાસી એની પ્રજા તો બિચારી. ખેર વાત આડે પતે ચડી ગઈ. જેની સામે આપણે બધા લડેલા તે એક વ્યક્તિ, ભૂલશો નહિ, વાત ને સામે થી પણ જુઓ. તે એક વ્યક્તિ આપની બધાની સામે લડેલી. જેવી રીતે ગાંધીજી એકલા અંગ્રેજો સામે લડેલા એવીજ રીતે તે એક વ્યક્તિ આખા ગુજરાત સામે, આખા મધ્ય પ્રદેશ સામે, આખા મહારાષ્ટ્ર સામે લડેલી. કેમ ભૂલાય એની કથા. શું આપણે એટલા બધા નીચે પડી ચુક્યા છીએ કે આપણે આપણાં દાના દુશ્મનને પણ નાં પોખીએ?
હા હું લાખો નર્મદા વાસીઓની મેધા દીદી ની વાત કરું છું. ૧ ડીસેમ્બર ૧૯૫૪ ને દિને જન્મેલી મેધા, TISS મુંબઈ માં થી PHD કરવાનું છોડી ને એકલી અને અટૂલી ગુજરાત નાં આદિવાસીઓ નાં કામો માં લાગી ગઈ. અરે મને કોઈ એ તો કહો, તમે સાડા પાંચ કરોડો, તમારામાં થી કેટલાની આ હિંમત છે કે તમે મુંબઈ જેવું શહેર છોડીને નર્મદા કાંઠાના વિકરાળ વનોમાં જઈ ને આખી જિંદગી કાઢો. શું શું નથી કીધું, કેટ કેટલી ગાળો આપી છે આપણે એને. એ નથી હારી. આજે પણ જજુમી રહી છે. મને ખાતરી છે કે તેના જીવનના છેલા શ્વાસ સુધી એ જજુમશે.
એની જીવન યાત્રા માં એને ફક્ત ગાળો, લાઠી, જેલ, અને એવુજ બધું મળ્યું છે. રાતો ની રાતો નર્મદાના જંગલોમાં ફક્ત ટોર્ચ અને ચાંદાને સથવારે ફરી છે. આજે ગુજરાત સરકારના અધિકારીઓ ને પણ નહિ ખબર હોયે એવા ગામોમા, ગામ નાં કહી શકાય એવા કુબાઓ માં એ ફરી છે. એકલી અને અટૂલી, આવી હિંમત આપણાંમાં થી કોઈ માં છે? ગુજરાતીઓ એને માને કે નાં માને, દુનિયાએ એને વધાવી છે. બે બે હાથે થી વધાવી છે. નાં માનતા હો તો આ જુવો.
- She was a recipient of Right Livelihood Award (1991)
- M.A.Thomas National Human Rights Award (1999)
- Deena Nath Mangeshkar Award
- Mahatma Phule Award
- Goldman Environment Prize
- Green Ribbon Award
- Human Rights Defender’s Award
આ બધા એવોર્ડો નરેન્દ્ર મોદીને કે કોઈ પણ સરકારી અફસર કે આપણામાંથી કોઈને પણ ક્યારે પણ, કે આખી દુનિયામાંથી કોઈ ને પણ ક્યારે પણ એક સાથે નથી મળવાના. જે આ માં ભારતની દીકરીને મળ્યા છે.
આ સ્વર્ણિમ ગુજરાતનું વર્ષ છે. આપણને જે જોઈતું હતું એ સુપ્રિમ કોર્ટના માધ્યમ થી મળી ગયું છે. ભલે એ હારી ગઈ, પણ કાલે ગુજરાતને આવા કોઈની પણ જરૂર પડશે તો એ અડધી રાતે પણ આવીને ઉભી રહેશે એની મને ખાતરી છે. અરે હજી ગઈ કાલ્નીજ વાત છે, મહારાષ્ટ્ર ગવર્નમેન્ટે મુંબઈમાં ૩૦૦૦ ગરીબોના ઘર ઉજાળ્યા, ઝુપડા તોડ્યા, એ પહોચી ગઈ ત્યાં, એને સરકારને એકજ સવાલ કર્યો, “જ્યારે આ લોકો ઘર, કે જેને તમે ઝુપડા કહો છો, તે બાંધતા હતા ત્યારે કેમ તમે તેને બાંધવા દીધા. અને આજે ૩૦ વર્ષે એ લોકોને તમે ઉખાડીને ફેંકી દ્યો છો?” આ ઘેલી સરકાર પાસે શું ઉત્તર છે? એ તો બિલ્ડરોને વેચાઈ ચુકી છે.
મને યાદ છે કેટલાક વર્ષો પહેલા હું મારા પરિવાર સાથે શૂલ્પાનેશ્વર શિવ મંદિર જે નર્મદા કિનારે હતું પણ કેવડિયા ગામ, મહારાષ્ટ્રમાં હતું, હવે નથી, ડૂબી ગયું. એના દર્શને ગયો હતો ત્યારે એ છેલું વર્ષ હતું એ મંદિરની જિંદગીનું. ત્યાં જવા માટે મારે સરદાર સરોવર પાસેથી પસાર થવાનું હતું. અને એ ગુજરાત સરકારના અધિકારીઓની મંજૂરી વગર શક્ય નહોતું. તે લોકોએ મને મંજુરી તો આપી, પણ કહ્યું, “સંભાળજો, આદિવાસીઓ છે, લૂટી લેશે, તીર મારશે, તલવાર મારશે, તમે જઈ રહ્યા છો તો અમારી કોઈ જવાબદારી નથી. અમે એટલા તો ડરી ગયા કે મારી પત્ની તો કહે કે ચાલો પાછા. પણ મેં કહ્યું મને માણસમાં વિશ્વાસ છે અને આવું કહેવાવાળો માણસ નહોતો, સરકારી અધિકારી હતો. અમે shulpaaneshwar, કેવડિયા ગામ, મહારાષ્ટ્ર માં નર્મદા મૈયાને ક્રોસ કરીને ગયા.ધોમ ધખતા તડકામાં ગયા. અમને ગામવાસીઓએ પાણી પાયું, પ્રેમ થી આગતાસ્વાગતા કરી. અને પ્રેમ થી વળાવ્યા. મેં એમને પૂછ્યું મેધા પાટકર વિષે, તો કહે, મેધા દીદી તો મુંબઈ ગીલા છે. તું કે તો અમે ઈ આઈલે તો કૈશું કે તું આઈલો. ઈ તો ઇક્ડેજ રહી છી. કેટલી પ્યારી ભાષા. કેટલો પ્રેમ આપ્યો એ લોકોએ અમને, અને આપણા ગુજરાતી અધિકારીઓ મને ચેતવતા હતા કે એ લોકો લૂટી લેશે, મારી નાખશે. મને કહો, તમને કોઈ આવું કહે તો તમે તમારા કુટુંબ સાથે, જેમાં ત્રણ નાના બાળકો હોય, જાવ ખરા?
મારું કહેવું ફક્ત એટલુજ છે. હવે મેધા પાટકર, કે જે લાખો ગુજરાતી આદિવાસીઓની મેધા દીદી છે, એને આપણી દુશ્મન તરીકે જોવાની બંધ કરીએ. એને બોલાવીએ, એનું સન્માન કરીએ અને એ રીતે જો થોડું ઘણું પ્રાયશ્ચિત થાય તો કરીએ. જો એવું થાય તો સાચેજ આ સ્વર્ણિમ અવસર સાર્થક થશે, નહીતો……..
આવું થશે?
પણ મને ખાતરી છે કે આવું કોઈ નહિ કરે.કોઈ ગુજરાતી નહિ કરે, અરે પણ આજ તો આપણી પરીક્ષા છે. ચાલો આ ભારતમાતાની સુપુત્રીને વધાવીએ.

આદિવાસીઓની મેધા દીદી.
Tags: આદિવાસીઓની મેધા દીદી.
The Delhi government and every member of the UPA wants that Muslims to always stay away from the main stream politics. They also wants Hindus to always have doubt in their minds about the Muslims, so both the communities will always be at the loggerheads and the Muslim votes will remain intact with the Congress in the name of secularism. while 40 to 50 percent of Hindus will remain with the Congress in the name of secularism and other gains and self benefits. Plain simple phrase, what we call “British policy” or “Divide and rule” policy. Congress forefathers were slaves of British India and they have taught this British policy to present generation of Sheila Dickshit. and others.
however, the Congress government of Delhi has gone too far, and in the name of Law and Order situation, they have actually hurt the real, patriotic Muslims. Delhi wants us to believe that Muslims will not agree to Afzal Guru’s hanging and they all will create law and order situation by coming to street of that state and all over India and would start killing hindus…..bull sh*t. They all are patriotic Muslim and they all are democratic Muslims, they all vote in India, and they all participate in Indian democracy and they all eat the fruit of the democracy and they will not allow anyone like Kasab or Afzal Guru to attack their nation, which is India. We should not take more Sh*t from Ms. Dickshit government. enough is enogh…..and if you can not handle the law and order situation then please resign.
Tags: Afzal Guru, Delhi Government, Hanging of Afzal Guru, Indian Muslims, Muslims of India
At this juncture of time when UPA government should have stern handedly dealt with the menace of Maoists in India, our home minister is offering them the table to talk. Dear home Minister, Mr. P. Chidambaram, please do not forget the fact that you are occupying the seat of Sardar Patel, the man, who integrated India as it is right now. Please do not even try to disintegrate it.Please do not try to insult the first home minister of India, Sardar Patel.
By offering them to come to the table to talk, you are not only insulting Mr. Vallabhbhai Patel, i.e. The Sardar Patel, but, you are insulting the entire nation. Better you leave right now and let somebody else handle the situation.
Judging by the killing spree they are offering you, and our beloved democratic India, you should have pounced on them right at this moment, right now, but you failed. You failed miserably in your duties. We have lost almost half of the country to them right now. Your partners, in the government, and your ex-partners are supporting them right now. No one from the BJP, your so called main opposition is oppising this situation. (Of course, the BJP will know their mistake very soon, but they are under the spell of Gadkari and Bhagwat right now, apart from their age old agenda of Ram Mandir) No one has given even one single comment against the killings of innocent civilians, and now tthe Maoists have the guts to tell you that you used civilians to protect your force, hence they are killed.
How long this will go on? You will never be given a go ahead from your boss Mr. Singh, because he is afraid of the madam…and the Madam is not yet convinced. If you can not handle the situation because of this only fact than please go.; go. Go. Because, no one in your government is supporting you, Let me recite few names, Jairam Ramesh, Mamta Bannerjea,Sharad Pawar, Kapil Sible, etc. from your government, and Prakash Karat, Brinda Karat, Sitaram Yechuri, Buddhadeb, from opposition, and Medha Patkar, Arundhati Roy and company from NGOs are not supporting you, then why offer talk and all this drama?
How many more Indians you want to get killed by the Red Army? Yes, the Red Army. Now they are the Army against the Indian Nation, sponsored by China. exported by Nepal.
You have seen one traitor talking in Shanghai about your ministry, You have still not heard the greatest traitor who will soon come to the rescue of the Shanghai traitor. The traitor, who removed the plank of “Veer Saavarker “ from Andaman Jail, Yes, The Moneyshaner Iyer. From your own native place, who collected money for Chinese Army in UK when they attacked India in 1962,
Please do not be part of this company. You will be, You may be, our PM one day. But do not spoil your tenure right now. Please resign.
Tags: Democracy of India, India, Maoists, Naxals, P. Chidambaram, P.C., Red Army of India.
Twitter